પંચાયત તલાટી & ક્લાર્ક (Daily Schedule Topic Test ) તમામ સૂચનાઓ અને માહિતી મેળવ્યા બાદ કોર્ષ ખરીદવો refund કોઈપણ સંજોગોમાં મળવા પત્ર રહેશે નહીં આ ટેસ્ટ સીરિઝ 120 દિવસ સુધી ચાલશે આ ટેસ્ટ સીરિઝ નું સમયપત્રક weekly આપવામાં આવશે આ ટેસ્ટ નું weekly સમયપત્રક whatsapp ગ્રુપમાં આપવામાં આવશે આ ટેસ્ટ સીરિઝ માં daily 25 પ્રશ્નોની 2 ટેસ્ટ રહેશે રોજ સમયપત્રક મુજબ ટેસ્ટ રહેશે રોજ 1 ટેસ્ટ ( ગણિત ,રિઝનિંગ , ગુજરાતી , અંગ્રેજી ) વિષય માંથી 25 ગુણ ની રહેશે ગણિત / રિઝનિંગ / ગુજરાતી / અંગ્રેજી વિષય ના દરેક વિષય ની full mock test 100 ગુણ ની અલગ થી ફ્રી મળશે ( કુલ 8 mock - દરેક વિષયની 2 ટેસ્ટ રહેશે ) રોજ 1 ટેસ્ટ જનરલ નોલેજ માંથી 25 ગુણ ની રહેશે ગુજરાતી શબ્દભંડોળ (ધો .5 થી 12 ) & ભાષાનિયામક કચેરી ( શબ્દભંડોળ ) ની pdf મળશે ( જેની પ્રિન્ટ કાઢી શકાશે ) 3 મહિના ના વર્તમાન પ્રવાહ ની pdf મળશે ( જેની પ્રિન્ટ કાઢી શકાશે ) ( નોંધ :- પરીક્ષાની તારીખ આવ્યાબાદ આપવામાં આવશે ) રિઝનિંગ ના 500 પ્રશ્નોની pdf મળશે (ebook સ્વરૂપે ) 5 Full Length Mocktest મળશે (150 ગુણ ની ) ખાસ નોંધ :- માત્ર 50 એડમિશન વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે